આ બ્લૉગ શોધો

શનિવાર, 8 સપ્ટેમ્બર, 2012

સાખી


                                            "     સા ખી         "

સદગુણી  સજ્જન દીસે ભણ્યા તણો નહી ભેદ 
ભણ્યો તોય રાક્ષસ રહ્યો રાવણ ચારે વેદ 




સુદામા છાપરે અજા ન હોતી એક 
ત્યાં કુંજર બાંધ્ય કૈક સુંઢવાળા તે શામળા 





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો