આ બ્લૉગ શોધો

શનિવાર, 8 સપ્ટેમ્બર, 2012

સાખી

                                                :   સા ખી    :

બાળાપન માં ભક્તિ કરે જુગ માં રહે ઉદાસ 
તીરથ એની આશા કરે એવા કબ મિલે હરી કો દાસ 


ઉજડ કેડા ફેર વસે નિર્ધન યા  ધન હોય 
ગયા જોબન ન સાંપડે મુવા ન આવે કોઈ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો