આ બ્લૉગ શોધો

રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012

સાખી


                                              "  સાખી   "

સદગુરૂ મારા જીવનમણી તન મન કે આધાર 

દયા સાગર દેવતા કરુણા ના ભંડાર 



ગુરૂ તીરથ ગંગાજી મુજ પર કીધી મેર 

મોરો આપ્યો અનાદી નામનો ઉતર ગયા સબ ઝેર 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો