આ બ્લૉગ શોધો

રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012

સાખી


                                                        #      સાખી     #

હરિ ભજવો  હક બોલવો દોનો બાતા અવલ  

તુલસી આંઠે પહોર ઉતરે નહિ અમલ 



ધીરે સંપત આવતા ધીરે સંપત હોય 

માળી સીંચે સો ઘડા રૂતુ વિના ફળ ન હોય 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો